ચ્યુત
વિશેષણ
ફેરફાર કરો- ખસેલ; ડગેલ, ખસી પડેલું,
- ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૨:
- ‘શાહ, મહેનત તો ગૌણ વસ્તુ છે. વધારે તો તક અને અકસ્માતનું જ એ પરિણામ હોય છે. છતાં દ્રવ્યની પ્રાપ્તિ તેમ જ * સંચયમાં પણ મનુષ્યે જનકલ્યાણની ભાવના નજર સમક્ષ રાખવી જોઈએ. તમે એ ભાવનામાંથી ચ્યુત થયા છો એમ લાગે છે.’
- ઝરેલ; ખરેલ; ટપકેલ.
- ઢીલું પડેલું.
- નીકળેલું.
- પડેલું; ગરેલું; સ્થાનભ્રષ્ટ થયેલું.
- મરણ પામેલું; નષ્ટ.
- વિમુખ; પરાઙગમુખ.
- સહન કરેલું.
- ભ્રષ્ટ થયેલું
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત]