ચોફૂલો
પ્રકાર
ફેરફાર કરોનામ (પું.)
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[ચો = ચાર + ફૂલ = ખાનું ? કે સંસ્કૃત
फलक ?]
અર્થ
ફેરફાર કરો- પાન, સોપારી, લવિંગ વગેરે રાખવાનો જુદાં જુદાં ખાનાંવાળો દાબડો
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૩૧૮
- ચોફૂલો ભગવદ્ગોમંડલ પર.