• ૧. ન.
    • ગર્ભ રહી જવો તે.
  • ૨. વિશેષણ
    • ચોક્કસ
  • ૩. અવ્યય
    • બંધબેસતું; બરાબર ચોંટી જાય તેમ; ચપોચપ; સજ્જડ બેસી જાય એમ; ચોટડું.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૨૫:
      “…ક્ષુલ્લક કેસને અણઘટતું મહત્વ આપી ખાસ મૅજિસ્ટ્રેટ નિમાવનાર બધા અમલદારો ઉપર સખત પ્રહારો કરી વિઠ્ઠલભાઈ પર કરેલી ટીકાઓ રદ કરવા અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રમૂજભરી પણ ચોટડૂક દલીલો કરી.”

સંદર્ભ ફેરફાર કરો