વ્યુત્પત્તિ

ફેરફાર કરો

[સંસ્કૃત] કંબૂ ( ગળું )

નામ(પુલિંગ)

ફેરફાર કરો
  • ઊંચી ને સાંકડી નળી જેવા મોંનુ પાણી પાત્ર; કૂજો; સાંકડા અને ઊંચા મોંનું પ્રવાહી ભરવાનું શંકુ કે ગોળ આકારનું પાત્ર; ટૂંકા ગાળાની સિરોઈ; ટૂંકા લાંબા મોંનો કળશ
  • ભોટવાઘાટનું એક વાસણ;
  • રાસાયણિક પ્રયોગ કરવાનું ચીનાઈ માટી કે કાચનું એક વાસણ પાત્ર.
  • સાધુઓએ મહંતજીના ચંબુમાંથી રિખવ શેઠના મોંમાં ચાપવે ચાપવે પાણી ટોયું. વ્યાજનો વારસ