• ૧. [સં.](સ્ત્રી.) વરિયાળી
  • ૨. (સ્ત્રી.) વામને જ્યારે બલિ પાસે ત્રણ પગલાં જમીન માગી તે સમયે તેને દેવોએ આપેલ એ નામની વીણા.
  • ૩. (સ્ત્રી.) વીણા; સારંગી
  • ૪. (વિ.) (સ્ત્રી.) અવાજ કરતી.

સંદર્ભ ફેરફાર કરો

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૩૦૫૬