મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ઘોતું
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧.
ન.
ગાય ભેંસ જેવા ઢોરને દૂધ દોહતી વેળા અપાતી ખાવાની ચીજ; ખાણ.
૨.
(વિ.)
ગંદું.
ટાઢું; શીતળ.
બેસ્વાદ; સ્વાદ રહિત.
સંદર્ભ
ફેરફાર કરો
ઘોતું
ભગવદ્ગોમંડલ
પર.