ઘૂંટી
Type
ફેરફાર કરોસ્ત્રીo
Meaning
ફેરફાર કરોપગની પાટલી અને નળાને જોડનાર સાંધા આગળનું હાડકું (૨) ['ઘૂંટવું' ઉપરથી; સરo म. घुटी, हिं. घुट्टी] ગળથૂથી (૩) [સરo 'ઘાંટી'] ગૂંચવણ; ભરાઈ પડાય એવી મુશ્કેલી
સ્ત્રીo
પગની પાટલી અને નળાને જોડનાર સાંધા આગળનું હાડકું (૨) ['ઘૂંટવું' ઉપરથી; સરo म. घुटी, हिं. घुट्टी] ગળથૂથી (૩) [સરo 'ઘાંટી'] ગૂંચવણ; ભરાઈ પડાય એવી મુશ્કેલી