મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ઘામો
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧.
પું.
અડચણ; હરકત.
ઉણપ; ખામી.
ખોટ;
તોટો
; નુકસાન.
તાપ;
તડકો
; સૂર્યની ગરમી.
ચોરી કરી મિલકત ઉચાપત કરી જવી તે.
રૂઢિપ્રયોગ
ઘામો દેવો
= ચોરી કરવી.
ઉદાહરણ
2019
,
ચુનીલાલ મડિયા
,
વેળા વેળાની છાંયડી
, page
૩૭૨
:
“કબાડું નહીં તો શું પરસેવો પાડીને આટલું કમાણા’તા. શેઠિયાઓના ઘરમાં
ઘામો દઈને
—…”
સંદર્ભ
ફેરફાર કરો
ઘામો
ભગવદ્ગોમંડલ
પર.