ઘડી
Type
ફેરફાર કરોસ્ત્રીo
Meaning
ફેરફાર કરો[सं. घटी, प्रा. घडी] ઘટી; ઘડી; ૨૪ મિનિટ જેટલો વખત (૨) ઘડી માપવાનો વાડકો (૩) ક્ષણ (લા.) (૪) તક; પ્રસંગ (૫) નાનું થડું-કોઠી
સ્ત્રીo
[सं. घटी, प्रा. घडी] ઘટી; ઘડી; ૨૪ મિનિટ જેટલો વખત (૨) ઘડી માપવાનો વાડકો (૩) ક્ષણ (લા.) (૪) તક; પ્રસંગ (૫) નાનું થડું-કોઠી