ઘડતર
પ્રકાર
ફેરફાર કરોનo
અર્થ
ફેરફાર કરો['ઘડવું' ઉપરથી] ઘડીને-ટીપી ટીપીને કરેલી બનાવટ (૨) ઘડવું-રચવું કે બનાવવું તે કે તેની રીત (૩) ઘડામણ (૪) ઘડાઈને-કેળવાઈને તૈયાર થવું તે; કેળવણી (૫) વિo ઘડીને-ટીપીને થતું (સરo ભરતર) (જેમ કે, લોખંડ)
નo
['ઘડવું' ઉપરથી] ઘડીને-ટીપી ટીપીને કરેલી બનાવટ (૨) ઘડવું-રચવું કે બનાવવું તે કે તેની રીત (૩) ઘડામણ (૪) ઘડાઈને-કેળવાઈને તૈયાર થવું તે; કેળવણી (૫) વિo ઘડીને-ટીપીને થતું (સરo ભરતર) (જેમ કે, લોખંડ)