ગોફણ
નામ (સ્ત્રીલિંગ)
ફેરફાર કરો- પથ્થરા અથવા ઢેફાં ફેંકવાનું જોતર જેવું સાધન. ગોફણનો ઉપયોગ પ્રાચીન કાળથી લડાઈ વખતે કરવામાં આવતો. ઈ. સ. પૂ. ૨૦૦૦ વર્ષ ઉપર એનો ઉપયોગ પ્રથમ થયો હતો. સિકંદર લડાઈ પ્રસંગે ગોફણ વડે લશ્કરને લડાવતો હતો એમ મનાય છે.
- ગોળા-પથરા ફેંકવાનું જોતર જેવું સાધન
- પથ્થર અને ઢેફાં ફેંકવાનું નાના જોતર જેવું એક સાધન
નામ (પુલિંગ)
ફેરફાર કરો- ગોફણડો; અંબોડે લટકાવવાનું સ્ત્રીઓનું એક ઘરેણું
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત]. ક્ષેપણી; [દેવનાગરી]. ગુંફણ
ઉદાહરણ
ફેરફાર કરો- ગોફણમાંથી વછૂટેલ ગિલોલ જેવા નણંદના પ્રશ્નના ઉત્તર રૂપે એ માત્ર એટલું જ બોલી શકી. --વ્યાજનો વારસ