• નપુંસકલિંગ
    • એક જાતનું નાનું ફળ; કોઠીમડું; ગોઠીમડીનું ફળ.
    • માથું નીચું રાખી પગ ઊંચા કરી ફરી જવું તે; ગુલાંટ.
    • ઉદાહરણ
      1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૮૧:
      “જોતજોતામાં એ ગુંડાએ બોચીએથી પકડેલા માણસને ધક્કો મારી નીચે પછાડ્યો અને તેના દેહ ઉપર જરાય દયા વગર જોરભેર લાત મારી. એ ગરીબ માણસ ગોઠીમડું ખાઈ ગયો.”
      “jotjotāmā̃ e guṇḍāe bocīethī pakḍelā māṇasne dhakko mārī nīce pachāḍyo ane tenā deh upar jarāya dayā vagar jorbher lāt mārī. e garīb māṇas goṭhīmḍũ khāī gayo.”
      (please add an English translation of this quotation)