મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ગોકીરો
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧. (પું) શોરબકોર; ઘોંઘાટ; હોકારો; હાહોકારો
ઉતરી આવેલા શબ્દો
ફેરફાર કરો
ગામગોકીરો = ગામમાં શોરબકોર
ઉદાહરણ
૧૯૪૬
,
ચુનીલાલ મડિયા
,
વ્યાજનો વારસ
, page
૨૪૧
:
‘એ વાતનો તારે
ગામગોકીરો
કરવો છે ? શું વિચાર છે ?’
સંદર્ભ
ફેરફાર કરો
ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪)
ભગવદ્ગોમંડલ
[૧]
, page ૨૯૧૧
“ગોકીરો - Gujarati to Gujarati meaning, 'ગોકીરો' ની ગુજરાતી વ્યાખ્યા”, in
Gujarati Lexicon
[૨]
, accessed
2020-03-10