મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ગુસલ
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧. (ન.) સ્નાન; નાહવું તે.
ઉદાહરણ
૧૯૩૩
,
ઝવેરચંદ મેઘાણી
,
સમરાંગણ
, page
૨૦૦
:
“...વણઝારા વેશધારી મુઝફ્ફરશા પોતાના સૂતેલા બાળકને ગાલે ચૂમી ચોડતો હતો ને બીબી એના
ગુસલ
ની તૈયારી કરતી હતી.”