ગી
- સ્ત્રી.
- વાણી; ગિરા; બોલવાની શક્તિ.
વ્યુત્પતિ
ફેરફાર કરો- સરસ્વતી; વાણીની અધિષ્ઠાતા દેવી.
- અવ્યય
- ફારસી ભાવવાચક નામ બનાવનાર પ્રત્યય. જેમ કે, બંદગી, માંદગી, તાજગી, ખાનગી.
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2840