ગાલિબ
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ (અરબી)
અર્થ
ફેરફાર કરો- પ્રબળ, બળવાન
- પ્રભાવી
- પ્રધાન, સર્વપ્રમુખ, વર્ચસ્વી
- વિજયી, સફળ
- કાબૂ મેળવનાર
- છવાઈ જનાર
સાહિત્યમાં
ફેરફાર કરો- ઉર્દૂનાં ખ્યાતનામ કવિ મિર્ઝા અસદુલાહખાનનું ઉપનામ – ગાલિબ
ક્રિયા વિશેષણ
ફેરફાર કરો- ગાલિબન – મોટે ભાગે, સભવત:, કદાચિત્, ક્વચિત્
બહુવચન
ફેરફાર કરો- ગાલિબીન
અન્ય ભાષામાં
ફેરફાર કરોઉર્દૂ – غاؔلِب
સંદર્ભો
ફેરફાર કરો- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૨૪૯. OCLC 304390836