• ૧. (વિ.) દાધારંગું (કાઠિયાવાડી); મૂર્ખ; અડધું ગાંડા જેવું; ભોળું અને કંઈક ઓછી સમજવાળું; ગાંડાઘેલું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૩:
      બાકી ગામ તો ગાલાવેલું જ કેવાય..

ઉતરી આવેલા શબ્દો

ફેરફાર કરો
  • (સ્ત્રી) ગાલાવેલી
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૪:
      ‘એમ મોઢાના મલાવા ઉતારીને ઠાલું મને રૂડું મનવ મા. આ અમરત રૂડું મનાવ્યે રીઝી જાય એવી ગાલાવેલી નથી હોં !’