ગમખ્વાર
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ (फा.)
અર્થ
ફેરફાર કરો- ગમ ખાય એવું; ખામોશ; સહનશીલ
- દિલગીરી ભરેલ
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૨૪૮
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૨૭૩૮
વિશેષણ (फा.)