મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ગંધ્ય
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧. (પું) સુગંધી; સારી ગંધવાળો પદાર્થ
વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
૨. (ગ્રામીણ, અપભ્રંશ) ગંધ
ઉદાહરણ
૧૯૪૬
,
ચુનીલાલ મડિયા
,
વ્યાજનો વારસ
, page
૧૬૬
:
‘જોજો, આ વાતની
ગંધ્ય
ક્યાંય જાય નહિ હો !’ ચતરભજે ઊઠતાં ઊઠતાં અમરતને સૂચના આપી.