ખોળંબો
- પું.
- વિલંબ; ઢીલ.
- રૂઢિપ્રયોગ
- ૧. ખોળંબે નાખવું = ઢીલમાં નાખવું.
- ૨. ખોળંબે પડવું = ઢીલમાં પડવું.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: खोळंबा (ઉચ્ચાર: ખોળંબા)
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page 328