• સ્ત્રી.
    • કુંડલી; ભૂંગળી.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page :
      “એણે પોતાની બાજુમાં રૂપાની ખોભળવાળી સીસમની લાકડી પડી હતી તે ઉઠાવી.”
      “eṇe potānī bājumā̃ rūpānī khobhaḷvāḷī sīsamnī lākḍī paḍī hatī te uṭhāvī.”
      (please add an English translation of this quotation)