• ન.
    • ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાંવાળું લાકડું ઘાલી કરવામાં આવતો રસ્તો; છીંડું; ઢોરોથી પેસાય નહિ એવું તથા ઓળંગીને જવું પડે એવું ખેતર અથવા વાડાઓમાં પેસવા માટેનું છીંડું.