• પું.
    • અદાવત; વેર.
    • ક્ષય; નાશ.
      • રૂઢિપ્રયોગ
      • ખો કાઢી નાખવો = નાશ કરવો.
    • ઘર; રહેઠાણ.
    • નુક્સાન.
    • પર્વત; પહાડનું કોતર. (૨) ખીણ, ખાઈ. (૩) રમતમાં કરાતો જમીનમાંનો નાનો ખાડો, ગબી. (૪) પહેરણ વગેરેની ચાળ કે ખેતરમાં મજૂરો કામ કરતી વખતે પાછળ કે આગળ વીણી, ઉપાડી નાખવા લૂગડું રાખે છે તે
    • મૂળ; વંશ.
    • સળેખમ.
  • સ્ત્રી.
      • રૂઢિપ્રયોગ
      • ૧. ખો ભુલાવી દેવી = ઠેકાણે લાવી દેવું; સુધારવું.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૪૦:
      “સરકારી વકીલ આરોપીની ખો ભુલાવી દે એવી સજાની માગણી કરે છે, અને એ કામને માટે ખાસ નિમેલો મૅજિસ્ટ્રેટ તેમની માંગણી વધાવી લઈ ને ભુલાવી દે એવી સખ્ત કેદની સજા કરે છે, જેમ ખાલસાથી લોકોના ઉપર કશી અસર થતી નથી તેમ મોઢે માગી લીધેલી આ સજાઓની પણ કશી અસર નથી થવાની. સ્વેચ્છાએ ભોગવેલું કષ્ટ કષ્ટ ભોગવનારને કશી હાનિ કરતું નથી. .”
      • ૨. ખો ભૂલી જવી = ટેવ છોડી દેવી.
    • ઉધરસ; ખાંસી.
    • એ નામની નવસારી તરફ રમાતી એક રમત; ખોભિલ્લુ; ખોખો
    • ખોખો રમતનો બોલ
    • ખાઈ; કોતર; ખીણ.
    • રીતભાત.

સંદર્ભ ફેરફાર કરો