ખૂબી
- ૧. [સ્ત્રી.] ખાસ ગુણ, રહસ્ય
- ૨. [સ્ત્રી.] મજા, લિજ્જત
- ૩. [સ્ત્રી.] ચતુરાઈ
- ૪. [સ્ત્રી.] સૌંદર્ય, ચમત્કાર
- ૫. [સ્ત્રી.] ભલાઈ
સંદર્ભ
ફેરફાર કરોપૃષ્ઠ નં ૧૦૦, વ્યવહારોપયોગી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી, ગુજરાત રાજ્ય
પૃષ્ઠ નં ૧૦૦, વ્યવહારોપયોગી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી, ગુજરાત રાજ્ય