મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ખુમારી
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
પું.
પીધેલ માણસ.
વ્યુત્પત્તિ : [ અરબી ] ખમર ( તે ગરમ થઈ ગયો ) ]
સ્ત્રી.
અહંકાર; અહંતા; મદ; પોતાનાં ધન, વૈભવ અને હોદા વગેરેનો પદાર્થ, ધન, વૈભવ, હોદ્દો વગેરેનો ગર્વ
આખી રાત જાગવાથી થતી શરીરની શિથિલ દશા.
આંખમાં દેખાતો નશો; દારૂ વગેરે માદક પદાર્થ પીધા પછીની અસર.
કેફથી આંખમાં હુંપદનો દેખાતો ને તરતો જુસ્સો; કેફની લહેર; ઘેન; આંખમાં દેખાતો નશો, ઘેન; મસ્તી
તેજ.
ઉદાહરણ
{{quote-book|en|year=1929|author=મહાદેવભાઈ દેસાઈ|title=[[s:પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૧૭|
ખુમારી
ચડાવવાની સલાહની હવે જરૂર નહોતી, હવે ખામોશીના પાઠ ભણાવવાનો સમય આવ્યો હતો”}}
બીમારી; માંદગી.
મસ્તી; તોફાન.
સંદર્ભ
ફેરફાર કરો
ખુમારી
ભગવદ્ગોમંડલ
પર.