• સ્ત્રી.
    • કાપાકાપી; ખૂનરેજી; કાપાકાપી.
        • ઉદાહરણ
          1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૯૨:
          “સરકાર જો બારડોલીના લોકોની વાજબી માગણી ન સ્વીકારે તો બારડોલીના લોકોનું નામનિશાન ન રહે અથવા ખુનામરકી થશે.”