ખુદાબક્ષ
- વિશેષણ
- જેના પિતાનો પત્તો ન હોય એવું.
- પરમેશ્વરે આપેલું.
- પૈસા વગરનું; મફતિયું.
- ઉદાહરણ 1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૧૦:
- “બંદાએ તો એ જ રીતે આખા દેશની ‘ખુદાબક્ષ’ મુસાફરી કરી છે.”
- “bandāe to e ja rīte ākhā deśnī ‘khudābakṣ’ musāphrī karī che.”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
ફેરફાર કરો- ખુદાબક્ષ ભગવદ્ગોમંડલ પર.