ખાનસામા
પ્રકાર
ફેરફાર કરોનામ (પું.)
શબ્દોત્પત્તિ
ફેરફાર કરોફારસી
અર્થ
ફેરફાર કરો- (મુસલમાન કે અંગ્રેજ ઘરમાં) રસોઈ વગેરેનો પુરુષ કારભારી
- બાવરચી, મહારાજ, રસોઈયો
અન્ય ભાષાઓમાં અર્થ
ફેરફાર કરો- અંગ્રેજી- chef, cook
- હિન્દી- खानसामा
- ઉર્દૂ- خانسامہ
સંદર્ભ
ફેરફાર કરો- પાના નં ૯૭, વ્યવહારોપયોગી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી, ગુજરાત રાજ્ય
- ઑક્સફોર્ડ ડિક્શનરી