મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ખાતમુરત
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
ન.
(
सं.
ખાતમુહૂર્ત;) ઘર; હવેલી અથવા બીજા કોઈ બાંધકામનો પાયો નાખવાની શુભ ક્રિયા; બાંધકામનો પાયો નાખવાનો શુભ અવસર.
બાંધકામનો પાયો નાખતી વખતે કરવામાં આવતી વિધિ.
શરૂઆત.
સંદર્ભ
ફેરફાર કરો
ખાતમુરત
ભગવદ્ગોમંડલ
પર.