ખાંજણ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[दे.] खंजण = કાદવ પરથી; (સર.) [म.] खाजण
અર્થ
ફેરફાર કરો- જ્યાં દરિયાનું પાણી આવી ભરાઈ રહેતું હોય એવી જગા; ભાઠાની જમીન
- (સુ.) ખાડી
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૨૩૧