• પું.
    • નાશ; પાયમાલી.
  • સ્ત્રી.
    • ખેડાય નહિ; તેવી જમીન.
  • વિશેષણ
    • વેરાન; ઉજ્જડ.
      • વ્યુત્પત્તિ = [હિંદી]
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૬૩:
      “આ પછી ખેડૂતોને ફરી પાછી ચેતવણી આપવામાં આવે છે: તેમની જમીન સરકારી ખરાબા તરીકે દફ્તરે ચડાવી દેવામાં આવશે. . . ..”