ખરાજાત
- સ્ત્રી.
- મજૂરી કે બગાડને કારણે માલસામાન પાછળ થતું ખર્ચ.
- મહેસૂલ વસૂલ કરવાનું ખર્ચ પુરૂં પાડવા લેવામાં આવતો ભાગ.
- લવાજમ; મહેનતાણું; ખરચ.
- વસવાયાં વગેરેને કામગીરીના બદલામાં અપાતું માપું.
- રૂઢિપ્રયોગ
- માલ ઉપર ખરાજાત = મુખ્ય વસ્તુ હોય તો ખરચ થાય, ન હોય તો ખરચ ન થાય; મૂળ ન હોય તો શાખા ન હોય.
સંદર્ભ
ફેરફાર કરો- ખરાજાત ભગવદ્ગોમંડલ પર.