ખપેડો
- ૧. (પું) ખપરડો; વાંસની ચીપોની સાદડી; ઘાસનો પડદો; વાંસની ટટ્ટી; સાદડીનો પડદો, ઘાસની સાદડી
- ૨. (પું) છાપરામાં જડેલી વંઝી; વાંસની ખપાટ, છાપરામાં જડેલાં ખપાટિયાંનો સમૂહ.
- 3. (પું) દરવાજાનાં કમાડ, દરવાજાનું વાંસની ચીપોનું બનાવેલું કમાડ.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૧:
- ખપેડાના આડસરના પીઢિયાઓમાંથી એક ડાગળી ખેંચતાં આખું પીઢિયું પોલું દેખાતું અને એના ભગદળની અંદર અણખૂટ ભંડાર ભર્યા હતા.
- ઉદાહરણ
- ૪. (પું) પાલખમાં વપરાતો વાંસનો ત્રાપો
- ૫. (પું) નીંદવાનું કે ગોળ કરવાનું એક ઓજાર
સમાનાર્થી
ફેરફાર કરો- ૧. (ન.) ખપેડું