પ્રકાર ફેરફાર કરો

નામ (સ્ત્રી.)

વ્યુત્પત્તિ ફેરફાર કરો

दे. खणुस

અર્થ ફેરફાર કરો

  • શંકા; અંદેશો
  • અંટસ; વેરઝેર
  • ખંત; હોંશ
  • ઝાડા-પેસાબની શંકા – હાજત
  • આદત; ટેવ

રૂઢિપ્રયોગ ફેરફાર કરો

  • ખણસ થવી = ઝાડાની હાજત થવી.
  • ખણસે ભરાવું = ખાર ખાવો; ખુન્નસ ભરાવું; ચડસે ભરાવું; અંટસ ભરાવો

સંબંધિત શબ્દો ફેરફાર કરો

  • ખણસાવું (અ.ક્રિ.) — વહેમાવું; દાઝે બળવું; હાજત થવી

સંદર્ભ ફેરફાર કરો