ખટારો
Type
ફેરફાર કરોપુંo
Meaning
ફેરફાર કરો[સરo म.] ભાર ભરવાનું ગાડું (૨) તેના જેવું મોટું કોઈ વાહન ભારની 'મોટર-લૉરી' (૩) કર્કશ અવાજ કરે એવું-ખરાબ વાહન (લા.) (૪) ઘરવાખરો
પુંo
[સરo म.] ભાર ભરવાનું ગાડું (૨) તેના જેવું મોટું કોઈ વાહન ભારની 'મોટર-લૉરી' (૩) કર્કશ અવાજ કરે એવું-ખરાબ વાહન (લા.) (૪) ઘરવાખરો