ખચિત
- ૧. (પું.) ગૂંથેલ દોરાનો ધાબળો.
- ૨. (વિ.) કેસર વગેરેથી રંગેલું.
- ૩. [સં.] (વિ.) કોઈ વસ્તુમાં બેસાડેલું; જડેલું; મઢેલું.
- ૪. (વિ.) બાંધેલું.
- ૫. (વિ.) મેળવેલું; મિશ્ર.
- ૬. (વિ.) વ્યાપ્ત.
- ૭. (વિ.) સંયુક્ત.
- ૮. (અ.) જરૂર.
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2540