• ૧. પું.
    • એ નામનો એક ઋષિ.
    • એક સૂચક સાંકેતિક શબ્દ.
    • ક્ષય; નાશ.
    • પ્રલયકાળ.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
સંસ્કૃત
  • ૨. સ્ત્રી.
    • ઘટ; ઓછું થવું તે; હાણ.
    • પૃથ્વી
    • (સંગીત) બાવીસ માંહેની એ નામની એક શ્રુતિ.
  • ૩. ન.
    • ગોરોચન; એક જાતનું ગંધદ્રવ્ય.
    • નિવાસ; રહેઠાણ.