ક્રંદન
- પું.
- सं. બિલાડો.
- ન.
- યુદ્ધને સમયે વીરોનું આહ્વાન.
- આર્તસ્વરે રડવું તે; કકળાટ; રોકકળ.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૬૭:
- એ ક્રંદન મૂંગું હોવાને કા૨ણે વધારે કરુણ લાગતું હતું.
- ઉદાહરણ
સંદર્ભ
ફેરફાર કરો- ક્રંદન ભગવદ્ગોમંડલ પર.