કોચવવું
- સ. ક્રિયાપદ
- સામાના મનને દુ:ખ થાય એમ કરવું, દૂભવવું; દુભાવવું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૨૦:
- “એ રસ્તે આપણને ચડાવવાનો તે પ્રયત્ન કરે, આપણને કોચવે, લોકો ગાંડાની માફક ટોળે વળે, તેમને ચીડવે અને તેમાંથી કોઈ જુવાનિચાનો મિજાજ જાય કે તરત તે આપણા પર ચડી બેસે.”
સંદર્ભ
ફેરફાર કરો- કોચવવું ભગવદ્ગોમંડલ પર.