• ૧. (સ્ત્રી.) કંજૂસાઇ; કૃપણપણું; લોભ; કાર્પણ્ય.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
      પરિણામે, નંદન બમણી કૃપણતાથી આભાશાના શેષ જીવનની રક્ષા કરવા લાગી.
  • ૨. (સ્ત્રી.) ગરીબાઈ.
  • ૩. (સ્ત્રી.) નીચતા.
  • ૪. (સ્ત્રી.) મૂર્ખાઈ.