કુવેણી
- સ્ત્રી.
- सं. માછલાં રાખવાનું વાંસનું પાત્ર; કંડિયો
- ખરાબ રીતે ગૂંથેલો માથાનો ચોટલો
- જેની વેણી ખરાબ હોય તેવી સ્ત્રી
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૯૭
- કુવેણી ભગવદ્ગોમંડલ પર.