• ૧. (ક્રિ. વિ. અ.) તમામે તમામ; બધું મળીને; સદંતર.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૮૨:
      સુલેખા પાસેથી એણે આભાશાએ કરેલા જૂના વીલની નકલ મેળવી અને પેઢી તેમ જ ઘરનો કુલઝપટ કબજો સુલેખાને સોંપી દીધો.