• સ્ત્રી.
    • અવકૃપા.
    • મદદ; સહાય.
      • વ્યુત્પત્તિ [હિંદી ]
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૬૭:
      “અથવા તેમની સમિતિના જે સભ્યની હકૂમતમાં આ સવાલ આવત તેમની કુમક માગત, અને તેમને આ બાબતમાં લેાકપક્ષના હિમાચતી તરીકે તેમાં પડવાને વિનવત.”
    • લશ્કરમાં વધારો.
    • (સંગીત) સ્વરને કાચબાની પેઠે વાંકો કરવો તે; ગમક; કૂર્મક. તેના ૧૦ ભેદ છે.