કીર્તિસ્તંભ
પ્રકાર
ફેરફાર કરોનામ (પુ.)
અર્થ
ફેરફાર કરો- રાજાએ શત્રુ પર મેળવેલા મોટા વિજયની યાદગીરીમાં બાંધવામાં આવતો મિનારો
અન્ય ભાષામાં
ફેરફાર કરોઅંગ્રેજી - Memorial Tower
સંદર્ભો
ફેરફાર કરોપંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૯