સંજ્ઞા ફેરફાર કરો

  • ૧. પું.
    • ( જૈન ) એક જાતનું રત્ન.
    • ગંધર્વ જેવું ગળું.
    • મધુર સૂર; મીઠો અવાજ.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૪:
બાલગંધર્વ બાલુએ આ દરમિયાન પોતાના કિન્નરકંઠનો પરચો આપવા એકાદબે કર્કશ ગીતો ગાવાનો પ્રયત્ન કરી જોયેલો.

વિશેષણ ફેરફાર કરો

  • કિન્નર જેવા મધુર કંઠવાળું.


સંદર્ભ ફેરફાર કરો