નામ (નપુંસકલિંગ)

લાકડું

અન્ય ભાષાઓમાં અર્થ

ફેરફાર કરો

અંગ્રેજી-Wood

સાથે જોડાયેલા શબ્દો

ફેરફાર કરો
  1. કાષ્ઠવિદ્યા- લાકડાની સાથે જોડાયેલી કળા કોતરણી, સુથારકામ
  2. કાષ્ઠકળા- લાકડાની કળા
  3. કાષ્ઠમંડપ- લાકડાનો મંડપ
  4. ચંદનકાષ્ઠ- ચંદનનું લાકડું