કાવ્યન્યાય
પ્રકાર
ફેરફાર કરોનામ (પુ.) (સંસ્કૃત)
અર્થ
ફેરફાર કરો- (કાવ્યશાસ્ત્ર) સર્જનાત્મક સાહિત્યમાં સજ્જન અને દુર્જનને તેમનાં કૃત્ય અનુસાર થતી ફળપ્રાપ્તિના નિરૂપણનો સિદ્ધાન્ત
અન્ય ભાષામાં
ફેરફાર કરો- અંગ્રેજી : poetic justice
સંદર્ભો
ફેરફાર કરો- ત્રિવેદી, વિ. પ્ર. (October 2018). "કાવ્યન્યાય". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૮૦૫. ISBN 978-93-83975-34-1.