કાલબૂત
પ્રકાર
ફેરફાર કરોનામ (નપું.)
વ્યુત્પત્તિ
ફેરફાર કરોफा. कालबुद
અર્થ
ફેરફાર કરો- જોડાની અંદર ઠોકવાનો લાકડાનો પગનો ઘાટ
- ઘાટ; બીબું
- પાયો; ઓઠું (કજિયાનું)
- મૂર્ખ (લાક્ષણિક અર્થ)
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૮૫