• (પું.) રવાઇના ઉપલા ભાગમાં અને લાકડાના થાંભલા અગર દીવાલની અંદર રાખેલ કડી સાથે રવાઇ જોડવાનું સાધન.
  • (લા.) ઉપાય, રસ્તો, યુક્તિ.
    • ઉદાહરણ :
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
      ‘એલા, પણ ભાઈની તો હવે સાઠી બુદ્ધિ નાઠી છે. એનું તો હવે બીજું બાળપણ ગણાય. તારી પાસે કોઈ કારહો નથી ?’

ઊતરી આવેલા શબ્દો

ફેરફાર કરો
  • બહુવચન : કારહા