કાનસરો
- ધ્યાન (?)
- રૂઢિપ્રયોગ: કાનસરો આપવો, કાનસરો દેવો - ધ્યાન આપવું તે, લક્ષ્યમાં લેવું તે.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૩૨:
- ‘ડાંઉ ડાંઉ કર્યા કરો તમતમારે ! આ અમરત કોઈને કાનસરો દિયે એવી નથી, ભલેને દુનિયા આખી ભસ્યા કરે ! બંદા બેઠા માંચી ને દુનિયા ડહોળે પાણી.’